ખંભાતના પીપળોઇ ખાતેથી વિદેશી દારૂની ૨ બોટલ સાથે એક ઇસમ ઝડપાયો હતો.ઝડપાયેલા ઇસમને પૂછપરછ કરતા તેઓ વિદેશી દારૂ એક મહિલા પાસેથી લાવ્યો હોવાનું કબૂલતા પોલીસે બંને વિરૂદ્ધ પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.