ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ – ૩ કર્મચારી મંડળ દ્વારા તા.૩૦-૦૮-૨૦૨૨ ના રોજ આંદોલન કાર્યક્રમ આપવામાં આવેલ છે. તે મુજબ તા.૨૩-૦૯-૨૦૨૨ ના રોજ ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ – ૩ કર્મચારી મંડળ પોરબંદર જિલ્લા યુનિટના પણ તમામ કર્મચારીશ્રીઓ જોડાઈ પેન ડાઉન સ્ટ્રાઈક કરી પ્રજાલક્ષી તમામ કામગીરી બંધ રાખવામાં આવેલ છે.
ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ – ૩ કર્મચારી મંડળ દ્વારા તા.૩૦-૦૮-૨૦૨૨ ના રોજ આંદોલન કાર્યક્રમ આપવામાં આવેલ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/09/nerity_c30df7815c93db529611f36e1d53b3d8.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)