તા.૨૨/૦૯/૨૦૨૨ ના ૦૯/૧૫ વાગ્યે રાજુલા, એસ.ટી બસ સ્ટેશનમાંથી રાજુલા પોલીસ સ્ટેશનના હેઙ.કોન્સ બી.એમ.વાળા તથા એસ.ટી વિભાગના દેવેન્દ્રસિંહ બાબુભા આસીસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિટેન્ડેન્ટ વિજીલન્સ સ્કોડ અમદાવાદનાઓએ સંયુકત ઓપરેશન કરી,ખાનગી બાતમી આધારે દિવ-ભાવનગર રૂટની ગુર્જરનગરી એસ.ટી બસ નં.GJ-18-Z-2349 માંથી બિનવારસી હાલતમાં કાપડની ત્રણ અલગ અલગ થેલીઓ તથા રેકઝીનના થેલામાં ભારતીય બનાવટના પરપ્રાન્તના ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો (૧) ROYAL STAG CLASSIC PREMIUM WHISKY ૩૭૫ મી.લી.ની કંપની રીંગ પેક બોટલો નંગ-૦૯ કિ.રૂ.૯,૦૦/- તથા (૨) ROYAL STAG BARREL SELWCT WHISKY ૩૭૫ મી.લી.ની કંપની રીંગ પેક બોટલો નંગ-૨૧ કિ.રૂ.૨,૧૦૦/- તથા (૩) BLAK BY BACARDI ૩૭૫ મી.લી.ના કંપની રીંગ પેક બોટલો નંગ-૦૯ કિ.રૂ.૯,૦૦/- મળી કુલ બોટલ નંગ-૩૯ કુલ રૂ.૩,૯૦૦/-નો મુદામાલ પકડી પાડી દારૂ રાખનાર અજાણ્યા ઇસમને પકડી પાડવા તપાસ હાથ ધરેલ છે.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.