ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા આયોજિત નમો કિસાન પંચાયત કાર્યક્રમ ની શરૂઆત મહુધા તાલુકાના નંદગામ ખાતે થી કરવામાં આવી ત્યાર બાદ ઉંદ્રા,સનાલી,કડી અને સાસ્તાપુર ગામ ખાતે ખેડૂતો અને યુવાનો ને કાર્યક્રમ દેખાડવામાં આવ્યો તેમાં ગુજરાત પ્રદેશ ભાજપ વેપાર સેલનાં પ્રમુખ અને ખેડા જિલ્લા કિસાન મોરચા પ્રભારી ચિરાગભાઈ પટેલ,મહુધા તાલુકા કિસાન મોરચા પ્રમુખ હરેશભાઈ પટેલ,મહુધા તાલુકા પંચાયતના પ્રતિનિધિ રાયસિંહ ભાઈ,ઉપપ્રમુખ મુકેશભાઈ,મહામંત્રી નરસિંહભાઈ,તાલુકા પંચાયત સભ્ય જેતસિંહ ભાઈ પરમાર, ચિરાગભાઈ સોઢા,ખેડા જિલ્લા સોશીયલ મિડીયા કારોબારી સભ્ય સ્મિત પટેલ સહિત દરેક ગામનાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গুপ্তাংগত বন্দুক ৰাখিবলৈ কত অধিকাৰ পালে আৰক্ষীয়ে?
গুপ্তাংগত বন্দুক ৰাখিবলৈ কত অধিকাৰ পালে আৰক্ষীয়ে?
અમદાવાદના ઓઢવ રીંગરોડ પર ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં એકટીવા ચાલક યુવતી નું ઘટના સ્થળે મૃત્યુ
અમદાવાદના ઓઢવ રીંગરોડ પર ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં એકટીવા ચાલક યુવતી નું ઘટના સ્થળે મૃત્યુ
GUJARAT NEWS PORBANDAR 03 11 2022
GUJARAT NEWS PORBANDAR 03 11 2022
Obesity: क्या मोटापे की वजह से बढ़ सकता है महिलाओं में इनफर्टिली का खतरा, एक्सपर्ट्स से जानें जवाब
मोटापा एक गंभीर समस्या है जो दिल की बीमारियां और डायबिटीज के साथ-साथ महिलाओं की रिप्रोडक्टिव...