મહે.પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં દારૂ – જુગાર જેવી બદી દુર કરવા અને આવી ગે.કા પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમરેલી જીલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી આઇ.જે.ગીડા તથા અમરેલી સીટી પો.સ્ટે . સર્વેલન્સ સ્ટાફ દ્વારા ચોક્કસ માહિતી મેળવી અમરેલી સીટી વિસ્તારમાં ૧.આઇ.સી. આદિત્ય એપાર્ટમેન્ટ પાછળના વિસ્તારમાં તિનપત્તીનો પૈસાની હાર - જીતનો જુગાર રમતા કુલ -૦૭ પુરૂષ ઇસમોને રોકડા રૂ .૧૨,૩૪૦ / - ના મુદ્દામાલ સાથે પકડી તેઓના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે . * પકડાયેલ આરોપીઓ ( ૧ ) બાલકુષ્ણભાઇ ઉર્ફે બાલો રમેશભાઇ ઝીંઝુવાડીયા , ( ૨ ) વિમલભાઇ ઉર્ફે બાલી પરશોતમભાઇ સેજપાલ , ( ૩ ) નંદનભાઇ યોગેશભાઇ જોષી , ( ૪ ) નીતીનભાઈ જસવંતરાય સાદરાણી ( ૫ ) કરણભાઇ રવજીભાઇ ચાવડા ( ૬ ) ગૌરવભાઇ મગનભાઇ વસાણી ( ૭ ) પ્રશાંતભાઇ મનહરભાઇ માંડલીયા રહે.બધા અમરેલી આમ , પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી આઇ.જે.ગીડા તથા અમરેલી સીટી પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે . રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શિનોર રેલવે ગળનાળામાં ઢીંચનસમાં પાણી ભરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયાં
શિનોર રેલવે ગળનાળામાં ઢીંચનસમાં પાણી ભરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયાં
৭৬ সংখ্যক স্বাধীনতা দিৱস উপলক্ষে বিলাসীপাৰা চহৰত মহকুমা প্ৰশাসনৰ উদ্যোগত বিশাল বাইক ৰেলী
৭৬ সংখ্যক স্বাধীনতা দিৱস উপলক্ষে বিলাসীপাৰা চহৰত মহকুমা প্ৰশাসনৰ উদ্যোগত বিশাল বাইক ৰেলী। "আজাদী...
মৰানত শ্ৰীকৃষ্ণৰ জন্মাষ্টমীৰ ব্যাপক প্ৰস্তুতি।
মৰানত শ্ৰী কৃষ্ণৰ জন্মাষ্টমীৰ উপলক্ষে প্ৰতি নামঘৰে নামঘৰে পালনৰ ব্যাপক প্ৰস্তুতি চলাইছে।জ্যোতিপুৰ...
आगरा 2022 बॉडी बिल्डिंग शो का आयोजन किया गया, काफी संख्या में बॉडी बिल्डरों ने लिया भाग
आगरा 2022 बॉडी बिल्डिंग शो का आयोजन किया गया, काफी संख्या में बॉडी बिल्डरों ने लिया भाग