ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો મહુવા ડીવીઝનનાં ખુંટવડા પોલીસ સ્ટેશન

વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પી.આર.સરવૈયા એ.એસ.આઇ. તથા અલ્તાફભાઇ ગાહા પો.કોન્સ. એલ.સી.બી.,

ભાવનગરનાંઓને મળેલ સંયુકત માહિતી આધારે ખુંટવડા આસરાણા ચોકડી પાસેથી ગ્રે કલરની મારૂતિ ઇકો કાર રજી.

નંબર-GJ-05 JP 5441 માં નીચે મુજબનાં માણસો પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ જે તમામ મુદ્દમાલ તેઓએ

ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવતાં શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબ્જે કરવામાં

આવેલ.

આ તમામ માણસોની પુછપરછ કરતાં તેઓ તમામે છેલ્લાં એકાદ વર્ષથી ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં કોંજળી,

બેલમપર, ઓશા કુંભારીયા,બોરડી તથા તળાજા તાલુકાનાં હબુકવડ અને અમરેલી જિલ્લાનાં સાવર કુંડલા તાલુકાનાં

નેસડી, બાઢડા અને રાજુલા તાલુકાનાં નાની ખેરાડી ગામેથી ચોરીઓ કરેલ તે ચોરીમાં મળેલ ઉપરોકત સોના-ચાંદિનાં

દાગીનાં હોવાની તથા રોકડ રૂપિયા હોવાનું અને આ ચોરીઓમાં મળેલ રૂપિયામાંથી ઉપરોકત ઇકો કાર ખરીદ કરેલ

હોવાનું અને કુંભારીયા તથા બુકવડ ગામે થયેલ ચોરીમાં અરવીંદભાઇ ઉર્ફે કુંભો રણછોડભાઇ રહે.સુરતવાળો ચોરી

કરવામાં સાથે હોવાની કબુલાત કરેલ. જે અંગે તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાફી કરી ખુટવડા પોલીસ સ્ટેશન ખાતે સોંપી

આપવામાં આવેલ.આ તમામ માણસોએ ચોરીઓ અંગે કરેલ કબુલાત અંગે ખરાઇ કરતાં નીચે મુજબનાં ગુન્હાઓ દાખલ

થયેલ હોવાનું જણાય આવેલ

આમ,ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને વણશોધાયેલ ઘરફોડ ચોરીનાં કુલ-હ

ગુન્હાઓ શોધી કાઢવામાં ખુબ જ મહત્વની સફળતા મળેલ.

પકડાયેલ માણસો--

1. નિલભાઇ ઉર્ફે પપ્પુ ખીમજીભાઇ કાતરીયા ઉ.વ.૪૦ રહે.હાલ-પ્લોટ નંબર-૮૦,કમલ પાર્ક સોસાયટી, ઇશ્વર કૃપા

વિસ્તાર, સુરત મુળ-ચીખલી (વીજપડી) તા.સાવરકુંડલા જી.અમરેલી

2. નાગજી ઉર્ફે નકો શામજીભાઇ મકવાણા ઉ.વ.૩૨ રહે.બોરડી (રાજાવદર) તા.મહુવા, જી.ભાવનગર

છે. નિલેષભાઇ ભવાનભાઇ ડાભી ઉ.વ.૨૬ રહે.બોરડી (રાજાવદર) તા.મહુવા જી.ભાવનગર

4. ગોબર ઉર્ફે ગોપાલ મેઘાભાઇ જાદવ ઉ.વ.૨૭ રહે.ચુણા (છાપરી),તા.મહુવા જી.ભાવનગર

5. પ્રવિણભાઇ રણછોડભાઇ પરમાર ઉં.વ.૩૦ રહે.મુળ-દૌલતી,તા.સાવરકુંડલા જી.અમરેલી ફાલ-અમરોલી પોલીસ

ચોકીની પાછળ ઝુપડ પટ્ટીમાં,સુરત