વિગત . ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા બનતા મીલ્કત સંબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપી પકડી પાડવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય , અમરેલી પોલીસ અધીક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગ , સાવરકુંડલા નાઓએ અમરેલી જીલ્લામાં બનતા મીલ્કત સંબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપી પકડી પાડવા સુચના તથા માર્ગદર્શન આપેલ જે અન્વયે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ પી.એન.મોરી પોલીસ સ્ટાફ દ્વારા તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ · અમરેલીની મદદથી સી.સી.ટી.વી ફુટેજ આધારે સઘન તપાસ કરતા તા . ૨૧/૦૯ : ૨૦૨૨ ના રોજ દાખલ થયેલ સાવરકુંડલા રૂરલ પોસ્ટ એપાર્ટ ગુ ૨ નં ૧૧૧૯૩૦૫૩૨૨૦૫૮૭ ૨૦૨૨ ઇપીકો ૬૩૭૯ મુજબના ગુન્હાના કામે આરોપીઓ તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ ગણતરીની કલાકોમાં જ પકડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે . પકડાયેલ આરોપી - ( ૧ ) દેવસંગભાઇ રવજીભાઈ સોલંકી ઉ.વ .૩૭ ધંધો - મજુરી રહે.અમરેલી, ઠે.બાયપાસ રોડ , રામદેવ નગર , મનસીટી સામે , તા. જી. અમરેલી, (૨) કમલેશભાઇ બાલુભાઇ સોલંકી ઉ.વ .૩૮ ધંધો.મજુરી, રહે . અમરેલી, ઠે.બાયપાસ રોડ , રામદેવ નગર , મનસીટી સામે , તા.જી. અમરેલી,જપ્ત કરેલ મુદ્દામાલ ( ૧ ) એક ફિજવેલ કંપનીની ઇલેક્ટ્રીક સબમર્સીબલ મોટર ૧૦ હોર્સ પાવરની જેની આશરે કી.રૂ .૨૫,૦૦૦ / આ કામગીરી સાવરકુંડલા રૂરલ પો.સ્ટેના પો.સબ.ઇન્સ પી.એન.મોરી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ બીટ ઇન્ચાર્જ એમ કે સોલંકી તથા યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ Hc તથા જયપાલસિહ લખુભા તથા પ્રભાતસિંહ માનસિંહ PC તથા પ્રકાશભાઈ શાંતીભાઇ PC તથા સર્વેલન્સ સ્ટાફ રાજદીપસિંહ જોરુભા UHC તથા કીશનભાઇ ભુપતભાઇ UHC તથા કુલદીપસિંહ રઘુવીરસિહ PC સાવરકુંડલા રૂરલ પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે . રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.