સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.સુરસાગર ડેરી વઢવાણ દ્વારા ગ્રાહક મરણોત્તર સહાય યોજના અંતર્ગત દૂધ મંડળીઓના મૃતક પશુપાલકના 30 વારસદારોને 13.50 લાખના ચેકનું વિતરણ કરતા સુરસાગર ડેરીના ચેરમેનશ્રી બાબાભાઈ એસ ભરવાડ, સૂરસાગર ડેરી ના એમ.ડી શ્રી ગુરદિતસિંગના હસ્તે ચેક વિતરણ કરવામાં આવેલું હતું
સુરસાગર ડેરી વઢવાણ દ્વારા ગ્રાહક મરણોત્તર સહાય યોજના અંતર્ગત દૂધ મંડળીઓના મૃતક પશુપાલકના 30 વારસદારોને 13.50 લાખના ચેકનું વિતરણ કરાયુ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/09/nerity_7ef87d4ea6857e41f8b1ead2ea71f893.jpg)