મહેસાણા : વિસનગર તાલુકાના પુદગામની સીમમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં 9 ગુનામાં પકડાયેલા વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવીને દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં 18 હજાર 862 નંગ બોટલ વિદેશી દારૂ જેની કિંમત રૂ. 22 લાખથી વધુના દારૂનો પોલીસ દ્વારા નાશ કરાયો હતો. જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર, ડીવાયએસપી, નશાબંધી અને આબકારી અધિકારીઓ, મહેસાણા તેમજ વિસનગર તાલુકાના પી.આઇની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો. વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં તારીખ 03 ફેબ્રુઆરી, 2022થી 18 જુલાઈ, 2022 સુધીમાં 9 ગુનામાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો પુદગામની સીમમાં નાશ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বৰখামুখৰ পৰা বামগৱলৈ নিৰ্মান হ'বলগীয়া পথ, বৰপমুৱা ঘাটৰ পৰা জেংৰাইমুখ সংযোগী দলং নিৰ্মাণৰ স্থান পৰিদৰ্শন বিধায়ক নৱ দলেৰ
ঢকুৱাখনা বিধানসভা সমষ্টিৰ আৰু মাজুলী সমষ্টিৰ সীমামূৰীয়া বৰপমুৱা ঘাটত উপস্থিত হৈ ঢকুৱাখনাৰ সমষ্টিৰ...
সোণাৰি পৌৰসভাৰ উদ্যোগত ফটো প্ৰতিযোগিতা আয়োজন
দেশৰ ৭৫ সংখ্যক স্বাধীনতা দিৱসৰ স্বৰ্ণীল ক্ষণত চৰাইদেউ জিলাৰ সোণাৰি পৌৰসভাৰ উদ্যোগত স্বাধীনতা দিৱস...
નગરપાલિકાના કર્મચારીઓ પીવાના પાણીનો પુરવઠો બંધ રાખી હળતાળ માં જોડાયા.
નગરપાલિકાના કર્મચારીઓ પીવાના પાણીનો પુરવઠો બંધ રાખી હળતાળ માં જોડાયા.
Baghpat: प्रतिबंधित पशुओं की हत्या करने वालों से पुलिस की मुठभेड़, चार गिरफ्तार, दो घायल, एक पुलिसकर्मी जख्मी
बागपत में ग्राम नैथला के जंगल में प्रतिबंधित पशुओं की हत्या करने के आरोपित व्यक्तियों से पुलिस की...