પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામ અને મેવાસા નેસની મુલાકાત લીધી હતી અને આગામી ૨૦૨૨ ચૂંટણીમા ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હોય ત્યારે લોકો પાસે જઇ કોંગ્રેસના આગેવાનોએ ડોર ટુ ડોર જઇ કોંગ્રેસની વિચારધારા જણાવી અને પત્રિકાનું વિતરણ કર્યું હતું અને આગામી દિવસોમાં કૉંગ્રેસની સરકાર બનતા જ ભાવ વધારો ૫૦% જેટલો સસ્તો કરવામાં આવશે ત્યારે લોકો દ્વારા સારુ સમર્થન અને કોંગ્રેસ પાર્ટી સાથે રહીશું અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવાની ખાતરી આપી હતી.
આ તકે ખાગેશ્રી કોંગ્રેસ આગેવાન ઉમેશભાઈ પટેલ,
નિલેશ રાઠોડ,રવિ મારું,
સાહિલ વિંઝુડા,નોઘણ રબારી,રામભાઈ રબારી,
રાજવીર ઓડેદરા,
અને પોરબંદર જીલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા જોડાયા હતા