ભાજપ મહિલા મોરચા દ્વારા સ્કૂલ અને કોલેજની વિદ્યાર્થીઓ માટે હિમોગ્લોબીન ચેકીંગ કાર્યક્રમનું આયોજન
ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી નો જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત આજે શહેરની વિવિધ કન્યા શાળાઓમાં વિદ્યાર્થીનીઓ માટે હિમોગ્લોબિન ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બેટી બચાવો બેટી પઢાવો સૂત્રને સાર્થક કરતા દીકરીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને ભાજપ મહિલા મોરચા દ્વારા શહેરની જેકુર બેન સોની કન્યાશાળા આર્ય સમાજ સ્કૂલ અને વિકાસ ગ્રહ સ્કૂલમાં મળતી વિદ્યાર્થીઓ માટે હિમોગ્લોબીન ચેક અપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અત્યાર સુધીમાં 1600 થી વધુ વિદ્યાર્થીઓને હિમોગ્લોબીન ચિકિંગ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીનીઓને હિમોગ્લોબીન અંગેની તમામ માહિતી માર્ગદર્શન હિમોગ્લોબિન ની કમી હોય તેમને દવા વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભાજપના પ્રભારી ફાલ્ગુનીબેન વ્યાસ ભાજપ મહિલા પ્રમુખ રીટાબેન જોટંગિયા, રેખાબેન વેગડ નિકિતાબેન કુંવારીયા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ શારદાબેન વિંઝુડા મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા તેમજ મહિલા મોરચા ની બહેનો અને વિદ્યાર્થીને ઉપસ્થિત રહ્યા હતા