પ્રધામંત્રી નરેન્દ્રભાઈ મોદીના ના જન્મદિવસ ની ઉજવણી ના ભાગ રૂપે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ આયોજિત હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ મહુધા તાલુકાના અલીણા ગામ ખાતે એમ.કે.પટેલ હાઈસ્કૂલ મા યોજાયો તેમાં ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી નટુભાઈ સોઢા, મહુધા તાલુકા મેડિકલ સેલ પ્રમુખ ડો. શૈલેષભાઈ પટેલ, મહિલા મોરચા પ્રમુખ અનુબેન પટેલ, મહુધા તાલુકા ભાજપ સંગઠન ઉપપ્રમુખ ગોવિંદભાઈ પટેલ, ખેડા જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સ્મિત પટેલ , આઈ ટી ના ધ્રુવલ ભાઈ ભટ્ટ ,મહિલા મોરચા ઉપપ્રમુખ નીરાલીબેન પટેલ સહિત સ્કૂલ ના ટ્રસ્ટી મનુભાઈ પટેલ, પ્રિન્સિપાલ જતીનભાઈ ભટ્ટ , ઉષાબેન પટેલ બેન ઊપસ્થિત રહ્યા હતા, તેમાં ૧૩ થી ૨૦ વર્ષ ની ૧૦૦ છોકરી ઓનું હિમોગ્લોબીન ચેકઅપ કરવામાં આવ્યું અને આયર્ન ની ગોળીઓ આપવામાં આવી હતી