ઝાડેશ્વર મુલદ કેબલ બ્રિજ પર અજાણ્યા ઇસમનું ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યું.

અજાણ્યા વાહનની અડફેટ આવી જતા મોત થયું હોવાનું પ્રાથમિક તારણ.

સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી.

પોલીસે મૃતદેહ નો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી