સિહોર જાયન્ટસ ગ્રૂપ આયોજિત ગુરુવારે ફ્રી મેડિકલ નિદાન કેમ્પ યોજાશે જેમાં લોકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે જાયન્ટસ ગ્રૂપની વીક ઉજવણી 2022 ચાલી રહી છે જે સંદર્ભે માં ગુરુવારે મેગા કેમ્પનું આયોજન કરાયુ છે સિહોર જાયન્ટસ કલબ આપ સૌને અપીલ કરે છે કે આ કેમ્પમાં વધુ ને વધુ લોકો લાભ લે અને કેમ્પમાં લાભ લેવા મોટી સંખ્યામાં લોકોને જોડાવા અપીલ કરવામાં આવી છે