ડીસા ડેપો માંથી નીકળતી બસો હાઈવે પર જઈ ડીઝલ ભરાવવા ઉભી રહે છે તેમજ પાલનપુર તરફથી આવતી બશો ભોંયણ તરફથી રોગ સાઈડ ડીઝલ ભરાવવા આવે છે જેનાથી અકસ્માત નો ભય રહે છે...
ડીસા બસ સ્ટેશનની બસોમાં *મુસાફરો બેઠા હોય તે સમયે ડીઝલ ભરાવવામાં ના આવે* તેમજ *ડીઝલ ભરાવવા બસો ભોયણથી હાઈવે ઉપર WRONG SIDE ના આવે* તેવી કાર્યવાહી કરવા રજુવાત કરવામાં આવી.

