માલધારી ઓ એ સુરતમાં હોપ પુલ સુમુલ ડેરી ના દૂધનો ટેમ્પો રોકી દૂધની લિટર તેમજ બે બે લિટરની આંખે આખી થેલીઓ નદીમાં વહેવડાવી દીધી.
માલધારી સમાજે એક દિવસ દૂધની હડતાલનું એલાન કરેલું હતું, હડતાલનું આ એલાન 21 ના રોજ જાહેર કરેલ હતું પરંતુ તેની આગલી મોદી રાત્રે સુરતના હોપ પુલ પરથી પસાર થતા ટેમ્પોને રોકી તમામ દૂધની થેલીઓને પુલપર થી નીચે નદીમાં નાંખી દીધી, સુમુલ ડેરી એ પૂરતો પોલીસ બંદોબસ્ત માંગવા છતાં આગલી રાત્રે એક બનાવ બનેલ છે, એટલુંજ નહીં ક્યાંક ને ક્યાંક સરકારે માલધારીઓ ના પ્રશ્નો ના નિરાકરણ નો પણઃ ઈશારો અને રખડતા ઢોર ને લગતું બીલ પરત કરવાની વાત કરેલ છે, છતાં ગોળ ગોળ વાતમાં પારદક્ષિતા મતલબ transprancy જેવું ક્લીઅર કટ વાટા ઘાટો ના થઇ હોવાને કારણે ક્યાંક ને ક્યાંક માલધારીઓ માં નારાજગી જોવા મળી રહી છે.
વારિસ સૈયદ, હિંમતનગર.