ખંભાતમાં દારૂખાના વેચાણકર્તાઓ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.છૂટક દારૂખાનો વેંચતા વેચાણકર્તાઓએ પ્રાંત કચેરીએથી પરવાના અર્થે જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું છે.
ખંભાતમાં દારૂખાના વેચાણકર્તાઓ માટે જાહેરનામું : પરવાના માટે દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

