બનાસકાંઠાના વડગામમાં આજે માર્કેટયાડ ની ચૂંટણી ને લઈને આજે મતદાન

ખેડૂત વિભાગ અને સહકાર વિભાગ ના 29 ઉમેદવારો માટે આજે મતદાન

વડગામના 1182 મતદારો 29 ઉમેદવારો માટે કરશે મતદાન

માર્કેટયાડની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ ની પેનલ ટકરતા સહકારમાં ગરમાવો