શ્રી જશવંત મહેતાની 100 મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે યોજેલ વિવિઘ સ્પર્ધા પૈકી આખરી ગ્રુપ ગરબા સ્પર્ધા યોજાઈ 

શ્રી જશવંત મહેતા ફાઉન્ડેશન આયોજિત શ્રી જશવંત મહેતાની 100 મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે યોજેલ વિવિઘ સ્પર્ધા પૈકી આખરી ગ્રુપ ગરબા સ્પર્ધામાં કુલ 8 ગ્રુપના 50 થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. નિર્ણાયક તરીકે જયશ્રીબેન ભટ્ટ તેમજ તિલોત્તમા બેન જોશી એ સેવા આપી હતી. જશવંત મહેતા ફાઉન્ડેસન સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ઈસ્માઈલભાઈ કલાનીયા એ જણાવેલ કે સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને તા 20/09 ના રોજ યોજાનાર ઈનામ વિતરણ કાર્યક્રમમાં પુરસ્કાર એનાયત કરવામાં આવશે

રિપોર્ટર રાજકુમાર પરમાર

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર