જૂનાગઢમાં એકતા રીક્ષા ચાલક એસોસીએશને રીક્ષા સ્ટેન્ડ

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બાબતે કલેક્ટરને આવેદપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

રેલવે સ્ટેશન ખાતે રીક્ષા સ્ટેન્ડ બાબતે અવાર-નવાર રીક્ષા

ચાલકોને પોલીસ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે.

રીક્ષાઓ રેલવે રીક્ષા સ્ટેન્ડમાં જ રાખવામાં આવે છે તો

પણ રેલવે પોલીસ દ્વારા મનફાવે તેવો દંડ કરવામાં આવે

છે. તેમજ તેની પહોંચ પણ આપવામાં આવતી નથી તેવા

આક્ષેપ પણ રજૂઆતમાં કરવામાં આવ્યાં  ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

રીક્ષા ચાલકોએ માગ કરી છે કે, રેલવે સ્ટેશને વ્યવસ્થિત

રીક્ષા સ્ટેન્ડ કાયમી ધોરણે ફાળવી આપવામાં આવે. પોલીસ

દ્વારા રીક્ષા ચાલકો પાસેથી દંડ ઉઘરાવી પહોંચ પણ

આપવામં આવતી નથી. તેમજ રીક્ષા ચાલકોને પોતાનો

ધંધો રોજગાર બંધ રખાવી આખો દિવસ રેલવે સ્ટેશન

આર.પી.એફ. પોલીસ ચોકીમાં બેસાડી રાખવામાં આવે છે.

આ બાબતે એકતા રીક્ષા ચાલક એસોસીએશન દ્વારા પોતાની

માગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. આ બાબતે તપાસ કરી

યોગ્ય કરવામાં આવે તેમજ રીક્ષા સ્ટેન્ડ કાયમી ધોરણે નહીં

ફાળવાવમાં આવે તો એકતા રીક્ષા ચાલક એસોસીએશન

દ્વારા ના છૂટકે આવનાર સમયમાં ધરણાં તેમજ જલદ

કાર્યક્રમો અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી

પણ ઉચ્ચારવામાં આવી છે.