વનરક્ષક, નિવૃત આર્મી જવાનો, આંગણવાડી , Vce તથા ચોથા વર્ગના કર્મચારીઓનો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં જમાવડો  થયો છે. 

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યભરના 15,000 જેટલા વનરક્ષકો અને વનપાલ યુનિફોર્મમાં દેખાવો પર ઉતર્યા. ગ્રેડ-પે, રજાના દિવસોમાં કામનો પગાર, ભરતી-બઢતી નો રેશિયો 1:3 કરવો સહિતની 4 મુખ્ય માગણીઓ સાથે તેઓ વનમંત્રીને આવેદન પાઠવશે.