સુરત શહેરમાં 11 વર્ષની સગીરાની છેડતી કરનાર યુવાનને કોર્ટે 3 વર્ષની કેદની સજા ફટકારી
સુરતમાં દવાખાને ગયેલા માતા-પિતાની ગેરહાજરીમાં ઘરમાં એકલતાનો લાભ લઇને 11 વર્ષીય સગીરાની છેડતી કરનાર આરોપીને કોર્ટે કસૂરવાર ઠેરવીને 3 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.