બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી તથા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના જન્મદિવસની સાપ્તાહિક ઉજવણી નિમિત્તે અમદાવાદ સૈજપુર વોર્ડ પ્રેરણા હાઈસ્કુલ, ખાતે આયોજિત આંખ અને દાંત નિદાન મેડિકલ કેમ્પમાં ઉપસ્થિત રહી, આ સેવાસભર કાર્ય બદલ આયોજક મિત્રો ને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવું છું.

આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર શાહીબાગ BAPS મહંતશ્રી પ્રયાગપિયંમ સ્વામી,શ્રી સાર્થક ભગત, તથા મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, વોર્ડ ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.