માતાએ જેને ઘરમાં આસરો આપ્યો તેણે જ 6 વર્ષની પુત્રીને પીંખી, બાળકીએ રડતાં-રડતાં કહ્યું- મામાએ ગંદુ કામ કર્યું, નરાધમની ધરપકડ

સુરત શહેરને શરમશાર કરતી ઘટના સામે આવી છે. નાનપુરામાં રહેતી 6 વર્ષીય બાળકીને તેના જ માનીતા મામાએ પોતાની હવસનો શિકાર બનાવી છે. બાળકી રડતા માતાએ તેને પૂછતાં બાળકીએ કહ્યું કે મામાએ તેની સાથે ગંદુ કામ કર્યું છે. માતા-પિતાએ હવસખોરને ઠપકો આપ્યો હતો. ત્યારે બાળકીના માતા-પિતાએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે પોસ્કો એક્ટ હેઠળ દુષ્કર્મનો ગુનો નોંધીને નરાધમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं