મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

 ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના 73 માં જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કરવામાં આવ્યું 

 જેમાં મહુવાવાસીઓ એ બ્લડ ડોનેશન કર્યું હતું 

આ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન મહુવા તથા ગ્રામ્ય ભાજપ યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું 

તેમાં મહુવા યુવા મોરચાના પ્રમુખ કપિલભાઈ ભુટાક તથા વિવિધ નગરપાલિકાના ચેરમેન યાજ્ઞિકભાઇ મહેતા, કેતનભાઈ મહેતા, ભરતભાઈ બાભણિયા,કિરણભાઈ રાઠોડ તેમજ વિવિધ ભાજપના કાર્યકરો હાજર થયા હતા

રિપોર્ટર રાજકુમાર પરમાર

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર