વઢવાણ દુધરેજ -સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા આજ રોજ One Week One Ward મુજબ વોર્ડ - 1 માં રસ્તા સફાઈ, હાઉસ ચેમ્બર સફાઈ તેમજ રેસિડેન્શિયલ વિસ્તારોમાં ફોગીંગ, વપરાશના પાણીમાં પોરાનાશક દવા અને પીવાના પાણીમાં નાખવા માટે ક્લોરીનની ટીકડીઓનું વિતરણ તેમજ વરસાદી પાણીના ખાબોચિયામાં જંતુનાશક દવાનો છંટકાવની કામગીરી કરવામાં આવી.