હાલોલ તાલુકા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા તમામ શ્રીજીની સવારીઓ પર પુષ્પ વર્ષા કરી સ્વાગત કરાયું.