આજે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આટકોટની કી.ડી.પી હોસ્પિટલમાં ઘૂંટણના સાંધાના 72 ઓપરેશન ફી માં કરવામાં આવશે
આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે આટકોટ કે.ડી.પી હોસ્પિટલમાં પગના ઘૂંટણના સાંધાના 72 ઓપરેશન ફ્રીમાં કરવામાં આવશે
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/09/nerity_cd845b810103f02c5a8ce2adbfa06732.jpg)