ગઈ કાલ થી યુવાન ગુમ હોવાનું પરિવાર દ્વારા મળ્યું જાણવા
શોધ ખોડ બાદ મોડી રાત્રે કુરેજા નર્મદા મુખ્ય કેનાલ બહાર ચપ્પલ ને ચિઠ્ઠી મડી આવતા
શંકા ના આધારે શોધખોડ ધરી ને જવાબદાર તંત્ર ને જાણ કરવામાં આવી હતી
પાટણ જવાબ દાર તંત્ર ઘટના સ્થળ પર આવી યુવાન ની શોધ ખોડ હાથ ધરી હતી
વહેલી સવાર થી શોધ ખોડ બાદ બપોર એટલે 6 કલાક ની મહા મહેનતે મૃતહેદ મળી આવતા પરિવાર મા અરેરાટી વ્યાપી જવા પામી હતી
યુવાન રમેશભાઈ ભૂરાભાઈ. રબારી ભેમોંશન ના હોવાનું આવ્યું સામે
યુવાન ના મૂર્તદેહ ને હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે mp. માટે લાવી પોલીસ દ્વારા અક્સમાત નો ગૂનો નોંધી વધુ તપાશ હાથ ધરી