ફતેપુરાના કારોડિયાપૂર્વના બલૈયા રોડ પર રખડતા લાવારીશ બકરાનો ત્રાસ..૧૫ દિવસમાં ૪ લોકોને કર્યા ઘાયલ. ફતેપુરા તાલુકાના કરોડિયાપૂર્વ ગામે બલૈયા રોડ પર છેલ્લા ૧૫ દિવસ થી એક લાવરીશ બકરો રખડી રહ્યો છે...આ બાકરો આજ સુધી ૪ જેટલા યુવક યુવતીઓને ઘાયલ કરી ચુક્યો છે. અને જાતે પણ ઘાયલ અવસ્થામાં રખડી રહ્યો છે.
ફતેપુરાના કારોડિયાપૂર્વના બલૈયા રોડ પર રખડતા લાવારીશ બકરાનો ત્રાસ..૧૫ દિવસમાં ૪ લોકોને કર્યા ઘાયલ.
![](https://i.ytimg.com/vi/96-Exn6YpfA/hqdefault.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)
![Love](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/love.png)