મહુવા મધ્યાન ભોજન કર્મચારી મંડળ દ્વારા વિવિધ માંગણીઓને લઈ આવેદનપત્ર 

ગુજરાત રાજ્ય મધ્યાન ભોજન કર્મચારી મંડળ મહુવા દ્વારા મામલતદાર શ્રી ને આવેદનપત્ર

બીજા રાજ્યો કરતા ઓછું વેતન મળતા વધુ વેતનની માંગણી પૂર્ણ કરવામાં નહીં આવે તો તારીખ 19. 9. 2022 ના રોજ ગાંધીનગર ખાતે એક ધરણા યોજવામાં આવશે અને જો તેમની વેતન વધારાની માંગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો તારીખ 20. 9 .2022 ના રોજ તે ચોક્કસથી મુદત પર હડતાલ પર જવાની જેમકે આપવામાં આવી હતી 

રિપોર્ટર રાજકુમાર પરમાર

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર