આમ આદમી પાર્ટીના વધતા જતા પ્રભાવ વચ્ચે આજે આમોદ માં આમોદ-જંબુસર વિધાનસભાના આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ પ્રસંગે આમ આદમી પાર્ટીના  પ્રદેશ મહામંત્રી ના મનોજ સોરઠીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ પ્રદેશના નેતાઓના હસ્તે ટોપી પહેરી પાર્ટીમાં જોડાયા હતા.