ખંભાતના નગરપાલિકાનો પેન્શનરોએ કર્યો ઘેરાવ કર્યો હતો..'ચીફ ઓફિસર-વહિવટકર્તા હાય હાય ' સૂત્રોચ્ચાર કરાયા હતા.૩૦૦ જેટલા પેન્શનરોના પેન્શન છેલ્લા ત્રણ મહિલાથી ન અપાતા વર્ગ-૪ના કર્મીઓ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.