કડી તાલુકાના બુડાસણ પાસે થોડાક દિવસો અગાઉ અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતની દુર્ઘટનામાં ટ્રક બુડાસણ દરગાહ પાસે પડી રહ્યું હતું અને જેના માલિક રાજસ્થાનથી લેવા માટે તેમના મિત્રો સંગાથે આવ્યાં હતાં જે દરમ્યાન દરગાહના ઓટલા ઉપર માલિક તેમજ તેમના મિત્રો અને અન્ય એક ઈસમ બેઠા હતા અને જે દરમ્યાન લૂંટારુઓ વેપારી જોડેથી એટીએમ, કોરા ચેક તેમજ રોકડ રકમ અપહરણ કરીને તેમજ લૂંટ કરીને ફરાર થઈ જતા કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. જેમાં 4 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેશભક્તિ અને શૂરવીરતાનો અનોખો સંગમ એટલે મેડમ ભીખાઈજી કામા,જાણો આ મહાન વીરાંગના વિશે ..!
દેશભક્તિ અને શૂરવીરતાનો અનોખો સંગમ એટલે મેડમ ભીખાઈજી કામા,જાણો આ મહાન વીરાંગના વિશે ..!
જસદણ સરદાર ચોક ખાતે મોરબી ખાતે પુલદૂર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગત ના આત્માઓને શાંતિઅર્થે શ્રદ્ધાંજલિ
જસદણ સરદાર ચોક ખાતે મોરબી ખાતે પુલદૂર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગત ના આત્માઓને શાંતિઅર્થે...
Samsung Galaxy S24 Ultra vs iPhone 15 Pro Max: कैमरा, प्रोसेसर और बैटरी के मामले में कौन बेहतर, पढ़िए डिटेल
Samsung ने केलिफॉर्नियां में आयोजित हुए Galaxy Unpacked 2024 के दौरान मचअवेटेड S24 सीरीज को...
વડોદરા પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા દ્વારા ઘરમાં ગોંધી રખાયેલા પશુ-પક્ષીઓને મુક્ત કરાવાયા
વડોદરા પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા દ્વારા ઘરમાં ગોંધી રખાયેલા પશુ-પક્ષીઓને મુક્ત કરાવાયા