કઠલાલ માં આવેલ કેથોલિક ચર્ચા ખાતે દાદા દાદી તથા વડીલોના દિનની ઉજવણી કરવામાં આવી.કઠલાલ કેથોલિક ચર્ચ ખાતે કઠલાલ પેરિસના શ્રદ્ધાળુ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તેમજ પેરિસ ગ્રુપ દ્વારા દાદા દાદીને ફૂલ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ સુંદર કાર્યક્રમનું આયોજન ફાધર અરૂલ તથા પેરિસ કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફાધર અરૂલે ચાંદી જેવા સફેદ વાળ અને સોના જેવું હૃદય ધરાવતો ખજાનો એટલે દાદા દાદી વિશે સુંદર બોધ પાઠ આપ્યો હતો.આ કાર્યક્રમનું આયોજન કેથોલિક કઠલાલ ખાતે કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণত সদৌ অসম মহিলা কৰ্মচাৰী সন্থাৰ নৱম ত্ৰি-বাৰ্ষিক অধিৱেশন সম্পন্ন
"সমাজৰ প্ৰতিগৰাকী ব্যক্তিয়ে এগৰাকী মাতৃৰ সন্তান। এগৰাকী আদৰ্শ মাতৃ হবলৈ কোনো ডিগ্ৰীধাৰী হব...
જગન્નાથ મંદિર જમીન કૌભાંડ : વણીકર ભવન પાલડી, વિશ્વ હીન્દુ પરિષદ ઘર્મ પ્રસાર આયામ ઘર્મેન્દ્ર ભાવાણી
જગન્નાથ મંદિર જમીન કૌભાંડ પ્રેસ કોન્ફરન્સ વણીકર ભવન પાલડી સમય 3.00 કલાકે..તારીખ 26/7/2022. વિશ્વ...
আঠাবাৰীত সজাগতা সভা
শিৱসাগৰ জিলা ডিমৌ খণ্ড প্ৰাথমিক স্বাস্থ্য কেন্দ্ৰৰ অধীনৰ আঠাবাৰী স্বাস্থ্য আৰু কল্যান কেন্দ্ৰত...
2023 Kia Seltos ने महीने भर में पूरा किया 30 हजार बुकिंग का आंकड़ा, इस वेरिएंट और कलर की सबसे ज्यादा मांग
Kia India ने घोषणा की है कि उन्हें केवल एक महीने में 2023 Kia Seltos के लिए 31716 बुकिंग मिली...
THARAD BANASKANTHA/બનાસકાંઠા જિલ્લાના થરાદ માં કેસરિયો લહેરાયો..
THARAD BANASKANTHA/બનાસકાંઠા જિલ્લાના થરાદ માં કેસરિયો લહેરાયો..