ખંભાત નગરપાલિકા દ્વારા વર્ગ-૪ના પેન્શરોનરો ત્રણ મહિનાનું પેન્શન ન ચૂકવાતા ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.જેને કારણે પેન્શનરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.