ધ્રાંગધ્રા નાં પ્રથુગઢ પાસે બાઇક ચાલક નું નીલગાય સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો..

બાઇક ચાલક ને સુરેન્દ્રનગર નાં ટીબી હોસ્પિટલ ખસેડવા માં આવતા જતા બાઇક ચાલક નું હોસ્પિટલ માં નિપજ્યું મૌત..

બાઈક ચાલક નું નામ મહેબૂબ ભાઈ મુસ્તુફા ભાઈ મીરા જાણવા મળ્યું છે..