જસદણ તાલુકાના દોલતપર ગામમાં પ્રાથમિક શાળાની અંદર ચોપડા વિતરણ કરાયા દોલતપર પ્રા.શાળા મા S.M.C. ના પૂર્વ શિક્ષણવિદ શ્રી ખોડાભાઈ ભૂવા ના દીકરા ચિ. મનીષ ના ઘરે દિકરી નો જન્મ થતાં દીકરીના વધામણાં થતા ખોડાભાઈએ શાળાના બધા વિદ્યાર્થીઓને ચોપડા અને શૈક્ષણિક કીટ આપી ખૂબ સરાહનીય કાર્ય કરેલ છે. આ તકે શાળા પરિવાર ખોડાભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો
જસદણ તાલુકાના દોલતપર પ્રાથમિક શાળામાં ખોડાભાઈ ભુવા તરફથી વિદ્યાર્થીઓને ચોપડા અને શૈક્ષણિક કીટ વિતરણ
![](https://i.ytimg.com/vi/PM_BfPCQGk0/hqdefault.jpg)