હારીજ તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેને દ્વારા શ્રમયોગી કલ્યાણ બોર્ડને કરાઈ લેખિત રજુઆત

બક્ષીપંચ મરણ સહાય આવક વધારવા રજુઆત કરવામાં આવી

મરણ સહાયની યોજના નહિવત લોકો ને મળી રહી છે

હારીજ તાલુકા પંચાયત ના ન્યાય સમિતિ

ચેરમેને ભરતભાઈ દિવસ વય મર્યાદા વધારવા કરી માંગ