પોલીસ ના એટલા બંદોબસ્ત હોવા છતાંય સરદાર નગર નો બુટલેગર વિનોદ કાઈ રિતે વિદેશ માં જતો થયો હું આ બધી મીલીભગત પોલીસ ની છે
તમને બતાવી દઉં કે પુલિસ પોતેજ પહેલાં બુટલેગર ને જાણ કરતી હોય છે કે. આજે રેડ પડવાની છે મુદ્દા માલ હટાવી લેજો ને હપ્તા લઈને પણ પુલિસ બીજા ડિપાર્ટમેન્ટ ને કહી રેડ પડાવે છે પુલિસ ના કારણે આ દેશ બરબાદ થઈ રહ્યો છે
ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી હકિકત મળેલ કે, “અલ્પેશભાઇ જયંતીભાઇ ગઢીયા રહે.અમરેલી તથા કમલેશભાઇ ધીરૂભાઇ વાઢેર રહે.દેવળીયા ગામ તા.બાબરા જી.અમરેલી વાળા બંને ભેગા મળી મોજે અમરેલી જીલ્લાના કાઠમા ગામે પુંજભાઇ જીવાભાઇ બસીયાના રહેણાંક મકાનમાં બહાર થી માણસો બોલાવી બેસાડી રોકડ રૂપીયા ઉઘરાવી તેના બદલામાં અલગ અલગ રકમના ટોકન આપી ગંજીપતાનો નાણાની હારજીતનો જુગારનો અખાડો ચલાવે છે તેમજ મકાન માલીક નાઓને જુગારનો અખાડો ચલાવવા દેવા સારૂ નાળના પૈસા પૈકી અમુક રકમ આપી ભેગા મળી જુગારનો અખાડો ચલાવે છે”.તે માહિતી આધારે તા.૧૧-૧૨/૦૯/૨૦૨૨ ના રોજ રેઈડ કરી, કુલ ૨૩ ઇસમોને રોકડ રૂપિયા ૧૦,૮૨,૨૪૦/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૪૭,૨૩,૨૪૦/- નો મુદ્દામાલ કબજે કરી, પકડાયેલ ૨૩ આરોપીઓ તથા વોન્ટેડ ૦૧ આરોપી વિરુદ્ધ અમરેલી તાલુકા પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.
#StateMonitoringCell #GujaratPolice #SayNoToAlcohol #Call_14405 #SMC_Raid #tollfree #Amreli