સિહોરના સુરકાના દરવાજા વિસ્તારમા રોડની ખરાબ હાલતને લઈ જનાક્રોષ ફાટી નીકળ્યો છે લોકોએ નગરસેવકો સામે આક્રોશની સાથે બળાપો ઠાલવ્યો છે 'રોડની હાલત સુધારો સરકાર' આ શંખનાદની આ ઝુંબેશમાં લોકોએ કહ્યું સત્તામાં બેઠેલા લોકો ક્યાં મોહે વિકાસની વાત કરે છે અહીં થી એકાદ વિકાસ ચાત્રા કાઢવી જોઈ અહીં વિકાસ નહિ વિનારાની સ્થિત્તિ છે અહીં ના રોડ રસ્તા ૧૮મી સદીના હોવાનું અહેસાસ લોકો કરી રહ્યા છે વિકાસનો પસ્પોટો ફૂટી જાય તેવી
સ્થિતિ અહીં છે તંત્ર અને સત્તામાં બેઠેલા લોકો સાથે અહીંના નગરસેવકો પણ આ સ્થિતિ માટે એટલા જ જવાબદાર છે ચૂંટાયા પછી સમખાવા ડોકાતા નથી એ લોકોનો આક્રોશ છે શહેરમા ચારેબાજુ વિકાસ થઈ રહ્યાં છે ગૌતમેશ્વરનું રીનોવેરાન થઈ રહ્યું છે બંધન નજીક કરોડોના ખર્ચે ઓડિટરીયમ હોલ બની રહ્યો છે, એના સામે પ્રજાને લેરામાત્ર વાંધો કે તકલીફ નથી પરંતુ બીજી તરફ રોડ રસ્તાની હાલત પણ સુધરવી જરૂરી છ
છે