જસદણ ના ગંગાભુવન વિસ્તારમાં આવેલ ન્યુ એરા સ્કૂલમાં મારામારીના બનાવમાં બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય આઈ.પી.સી કલમ-૩૨૩,૫૦૪, ૫૦૬૨૨, ૧૧૪ મુજબ તે એવી રીતે કે આ કામના કરી, ન્યુએરા સ્કુલ ખાતે શિક્ષક તરીકે પ્રા.નોકરી કરતા હોય અને આ કામના આરોપીનું બાળક જેની સ્કુલમાં અભ્યાસ કરતુ હોય અને બે દિવસથી ગેરહાજર હોય જે બાબતે ફરીએ આરોપીઓને બાળક કેમ ગેરહાજર હતુ જે બાબતે પુછના આરોપીઓએ કહેલ કે અમારા બાળકોને કાંઇ નહીં કહેવાન જે કહેવુ હોય તે અમને કહો તેમ કહેના એકદમ ઉસ્કેરાઇ જઇ બન્ને આરોપીઓએ ફરીને ભૂંડા બોલી ગાળો આપી આરોપી જયદેવભાઇએ પહેરેલ ટ કાઢી ફરીને ગાલના ભાગે મારી તથા આરોપી નરેન્દ્રભાઈએ ફરીનું ગળું પકડી ધકકો મારી બંને આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો 1, નરેન્દ્ર ભાઈ વિષ્ણુભાઈ લશ્કરી ,2 જયદેવભાઈ વિષ્ણુભાઈ લશ્કરી
જસદણ ના ગંગાભુવન વિસ્તારમાં આવેલ ન્યુ એરા સ્કૂલમાં મારામારીના બનાવમાં 2 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય
![](https://i.ytimg.com/vi/Y-9XLVQbmOA/hqdefault.jpg)