ભારતીય કિશાન સંઘ દ્વારા આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલ ના ધોલ નિવાસ સ્થાને સૌરાષ્ટ્ર કચ્છ ના ભારતીય કિસાન સંઘ કાર્યકરો વિરોધ પ્રદર્શન કરવા જતી વખતે પોલીસ દ્વારા અટકાયત કરી છે.
કિસાન સંઘ ના કાર્યકરો ની કૃષિ મંત્રીના ઘર પહોંચે એ પહેલા જ રસ્તામાં રોકી દેવામાં આવ્યા હતા ત્યાં ભારતીય કિસાન સંઘના કાર્યકરો એ રસ્તા પર રામધુન બોલાવી સરકાર વિરુદ્ધ સૂત્રચાર કર્યો એ દરમિયાન પોલીસ દ્વારા અટકાયત કરી ધ્રોલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.