મહેસાણા શહેર સહિત સમગ્ર જિલ્લામાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે મહેસાણા-ફતેપુરા સર્કલ નજીક વહેલી સવારે કોઈ અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધને ટક્કર મારતા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.