ભરૂચ ના નબીપુરમાં રેલ ફેક્ચર,અપ લાઈનનો પાટો તૂટેલી હાલમાં મળી આવ્યો. મુંબઇ જતી 3 ટ્રેનો અટકાવાય હતી. ગેંગમેનની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી. વડોદરાથી ભરૂચ તરફ આવતી 3 ટ્રેનોને નબીપુર પાલેજ ઊભી કરી દેવાઈ, અમદાવાદ-દિલ્હી-મુંબઈનો ટ્રેન વ્યવહાર 30 મિનિટ ઠપ રહ્યો. અતિશય ઠંડી, ગરમી અને દબાણમાં પાટા ઉપર ક્રેક પડવાની બનતી ઘટના.