મહુવા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ભાજપ સરકાર દ્વારા 20 વર્ષના વિશ્વાસ દ્વારા થયેલા વિકાસ ની ઉજવણી પ્રાંતકક્ષાએ વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી જેમાં ભાવનગર સાંસદ ભારતીબેન શિયાળ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મહુવા તાલુકાના ગામોના તથા મહુવા શહેરના વિવિધ વિકાસ કાર્યો જેવા કે રોડ રસ્તા, પેવર બ્લોકિંગ હાઈમાસ્ટ ટાવર વગેરે ના ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા જેમાં મl સરકાર દ્વારા કરેલા 20 વર્ષના કામોને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દર્શાવવામાં હતી આ કાર્યક્રમની શરૂઆત પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી બાળો દ્વારા સુંદર સરસ્વતી વંદના પ્રસ્તુત કરવામાં આવી હતી અને આગળ કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો

રીપોર્ટર રાજકુમાર પરમાર