જસદણ પાસે આવેલ આડી ભાદર નદીમાં નાહવા પડેલા પટેલ યુવક મોત નીપજ્યુ
જસદણની ભાદર નદીમાં ન્હાવા પડેલા યુવક અકસ્માતે ગરકાવ થતા મૃત્યુ નિપજ્ય
જસદણ પાસે આવેલ આડી ભાદર નદીમા ન્હાવા પડેલ પટેલ યુવકનુ ડુબી જવાથી મોત
જસદણ ગોખલાણા રોડ ઉપર આવેલ આડી ભાદર નદીમા નહાવા પડેલ મુળ વિરનગરના અને હાલ જસદણ રહેતા યશ પ્રવિણભાઈ શેખલીયા ઉ.વર્ષ 18 ને તેના પિતાએ વાડીએ જવા ભાઇ સાથે મોકલ્યો હતો રસ્તામા મિત્રો સાથે ન્હાવા પડતા નદીના કાદવમા ખુંચી જવાથી યશનુ મોત થતા પરિવારમા માતમ છવાઈ ગયો છે
ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો