ખંભાતના સાયમાં સમાજ સુરક્ષા કચેરી-આણંદ અને સિવિલ હોસ્પિટલ પેટલાદ દ્વારા દિવ્યાંગો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો.જુદા જુદા તજજ્ઞ ડોક્ટરો દ્વારા તપાસ હાથ ધરી હતી.અને યોજનાકીય લાભોના ફોર્મ પણ ભરવામાં આવ્યા હતા.

(રિપોર્ટ : સલમાન પઠાણ-ખંભાત)