ખંભાતના લાલ દરવાજા વિસ્તારમાં અલ્ટો કારમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી.આસપાસના દુકાનદારોએ સેફટી ફાયર બોટલની મદદથી કારમાં લાગેલી આગને કાબૂમાં કરી લીધી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ પહોંચી ન હતી.

(રિપોર્ટ : સલમાન પઠાણ-ખંભાત)