મેટોડા gidc ખાતે પર્વ મેટલ કંપનીમા બ્લાસ્ટ થતાં મોટી નુકશાની થયેલ છે

આ ઘટનાની જાણ થતાજ રાજકોટ ભાજપ અ.જા પ્રમુખશ્રી મનોજભાઈ રાઠોડ તથા લોધિકા તા.ભાજપ મહામંત્રીશ્રી દિલીપભાઈ કુગશિયા, યુવા ભાજપ પ્રમુખ સુધીર તારપરા, મહામંત્રીશ્રી ડૉ.પ્રકાશ વિરડા, જેન્તિભાઈ સભાયા(સરપંચશ્રી),યતિન ભાઈ (મંત્રી-મેટોડા), તમામ આગેવાનશ્રીઓ દોડી ગયેલ.સ્થળ પરથી મનોજભાઈ રાઠોડે રાજકોટ કલેક્ટર સાથે વાત કરી વહીવટ તંત્રને દોડતુ કર્યુ.